Privacy Policy
અમારી વેબસાઈટ ઉપયોગ કરતા પહેલા અમારી ટર્મ અને કન્ડીશન પૂરે પૂરી વાંચી જવી. આ વેબસાઈટનો ઉપયોગ કરવાથી તમે ખાતરી આપો છો કે તમે અમારી ટર્મ અને કન્ડીશન સાથે સહમત છો.
પર્શનલ માહિતી
- તમારી પર્શનલ માહિતી અમે સંસ્થા માં રજીસ્ટર કરવા માટે કરીએ છે.
- જયારે તમે પેમેન્ટ કરો છો, ત્યારે તમારા મોબાઇલ નંબર, ઈમેલ અને નામ અમે અમારા પેમેન્ટ પ્રોવાઇડર સાથે શેર કરીએ છે.
પેમેન્ટ
- પેમેન્ટ કરતા પહેલા આપનું નામ અને સભ્ય નંબર બરોબર છે તે ચકાસો. ખોટા નંબરમાં પેમેન્ટ કરશો તો એ માન્ય ગણાશે નહિ.
- જો તમે ડેબીટકાર્ડ/ ક્રેડિટકાર્ડ અથવા નેટ બેન્કિગ થી પેમેન્ટ કરશો તો વધારાનો (Transaction) ચાર્જ જે તે સભાસદે ભરવાનો રહેશે.
- એકવાર પેમેન્ટ થયા પછી જો રસીદ ના બને તો ૧ કલાક પછી બીજીવાર પ્રયત્ન કરવો. રસીદ બન્યા પછી જ તમારું પેમેન્ટ થયું છે એમ સમજવું.કોઈ પણ કારણસર જો રસીદ ના બને તો ૨ દિવસમાં ઓફીસના નં માં જાણ કરવી.
- જો તમે એક કરતા વધુ વખત પેમેન્ટ કર્યું હશે તો DUPLICATE પેમેન્ટ તમારા એકાઉન્ટ માં ૭ થી ૧૦ દિવસમાં જમા થય જશે. જો કોઈ વધારાનો ચાર્જ લાગીયો હશે તો એ કોઈપણ કારણમાં જમા થશે નહિ.
- જો અમને તમારું પેમેન્ટ ૨ દિવસ સુધી ના મળ્યું હોય.તો એ તમારા એકાઉન્ટ માં ૭ થી ૧૦ દિવસમાં જમા થય જશે.
- જો તમારે તમારો મોબાઇલ નંબર બદલવો હોય તો તમે પેમેન્ટ કરતા પહેલા બદલી શકો છો. પેમેન્ટ સફળતા પૂર્વક થશે તો મોબાઇલ નંબર બદલી જશે.