સભાસદ શ્રી,
ઓનલાઇન પેમેન્ટ કરવા માટે આપશ્રી આપનો સભાસદ નંબર દાખલ કરો.
જુના વર્ષની રસીદ મેળવવા માટે Year બદલવું.
જો આપનું પેમેન્ટ બેંકમાંથી કપાય ગયું હોય પણ રસીદ ના બની હોય તો ૧ કલાક પછી પ્રયત્ન કરવો. આમ છતાં જો રસીદ ના બની હોય તો ઓફીસના નંબર પર જાણ કરો.
આપની રસીદ ના બની હોય ત્યાં સુધી આપનું પેમેન્ટ થયેલ નથી જેની નોંધ લેવી. પેમેન્ટ કરવા માટે આપનો પુરેપુરો સભાસદ નંબર નાખવો જેમકે SUPP00001 (SUPP પછી પાંચ આકડાનો નંબર- જો આપનો નંબર પાંચ આંકડા નો ના હોય તો આગળ ઘટતા શૂન્ય લગાડવા).
Member No.
(example: SUPP99999)
Year.